આજ રોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામ ખાતે શ્રી 60 ગોળ રોહિત સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય પ્રથમ સમુહ લગ્નનુ આયોજન કરવામા આવ્યું હતુ, જેમાં કુલ 11 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત પ્રમુખશ્રી રમણભાઈ મહેરીયા તથા ઉપપ્રમુખશ્રી જે. સી. પરમાર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Saaith Gol Rohit Samaj Charitable Trust Mehsana Arranged 1st Samuh Lagnotsav 16.10.2022
Shree Saaith Gol Rohit Samaj Charitable Trust Mehsana, Pansar, Kalol, Gandhinagar, Rohit Samaj, 1st Samuh Lagnotsav, 16.10.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *