અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ભુવાલડી ગામ ખાતે ઠાકોર વિકાસ મંડળ – દસકોઈ દ્વારા ભવ્યાતિભવ્ય નવમા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૫૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, કાર્યક્રમમાં જાન આગમન બાદ લગ્નવિઘી યોજાઈ હતી અને પછી મહેમાનશ્રીઓ ના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, આયોજક સમિતિ દ્વારા ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત જ્ઞાતિજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત સમિતીના ભાઇઓ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Thakor Vikas Mandal Dascroi Arranged 9th Samuh Langnotsav 20.02.2022
Thakor Vikas Mandal Dascroi, Dascroi, Ahmedabad, Bhuvaladi, 9th, Samuh Langnotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *