પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામ ખાતે શ્રી સધી માતાજી તથા શ્રી ગોગા મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આજ રોજ યોજાયો હતો, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ભવાનસિંહ, પ્રવિણસિંહ તથા રણુભા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shri Sadhi Mataji tatha Shri Goga Maharaj Mandir Sunsar pran Pratishtha Mahotsav 2021