અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારના પારૂલ એપાર્ટમેન્ટ ખાતે ત્રિપુરા સુંદરી શ્રી બાલા બહુચર માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી પશુપતિનાથ મહાદેવજી પણ બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામા આવે છે, એજ રીતે આજરોજ દિવ્ય પંદરમા પાટોત્સવની ઉજવણી કરવામા આવી હતી, જેના ભાગરૂપે ગઈકાલે પાલખી યાત્રા તથા આજરોજ યજ્ઞ પુજનનુ આયોજન કરવામા જેમા હર્ષોલ્લાસ સાથે વિસ્તારના લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પારૂલ યુવક મંડળના શ્રી ચેતન મેહતા દ્વારા આપવામા આવી હતી.
તો આવો નવરાત્રીની સુદ ત્રીજના રોજ દિવ્ય દર્શન કરીએ જીવરાજ પાર્કના પારૂલ એપાર્ટમેન્ટ ખાતે બિરાજમાન શ્રી બાલા બહુચર માતાજીના
જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Bala Bahuchar Mataji Mandir Parul Appartement Jivrajpark Arranged 15th Patotsav 2021


Bala bahuchar mandir, parul appartement, jivraj park, ahmedabad, 15th patotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *