Bharat Lalpur Official Youtube ચેનલ પર ગૌમાતાની રક્ષા કાજે એક સુંદર મઝાનુ ગીત ગૌમાતા કરે પોકાર કાળીડા ભમ્મર લોક ગાયક શ્રી સોનુ ગોહિલ તથા શ્રી ભરત લાલપુર દ્વારા રિલીઝ કરવામા આવ્યુ છે જેને શ્રોતામિત્રોનો ભવ્ય પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, તો આપ પણ નિહાળો અને યુટ્યુબ ચેનલને લાઈક તથા સબ્સ્ક્રાઇબ કરો, “ગૌમાતા કરે પોકાર કાળીડા ભમ્મર”

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *