ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામે જે રખિયાલ નજીક આવેલું છે, જ્યાં ભવ્યાતિભવ્ય શ્રી વડવાળા દેવ રામજી મંદિર આવેલું છે, જે શ્રી રબારી સમાજ ની જગ્યા છે, અહીંયા મંદિરમા શ્રી રામ દરબાર ની સાથે સાથે પરમ પૂજ્ય શ્રી લક્ષ્મી સ્વામીજી મહારાજ, શ્રી રાધા કૃષ્ણજી, શ્રી કુબેર ભંડારીજી, શિવ પરિવાર તથા પંચમુખી હનુમાનજી પણ ખુબ  જ  તેજોમય પ્રતીમામા બિરાજમાન છે. મંદિરના પરિસરમાં પ્રવેશતાની દિવ્ય આધ્યાત્મિકતાનો અનુભવ  થાય છે જ્યાં ભારતવર્ષના દરેક મહાન સંતોની દિવ્ય પ્રતિમાઓને અહીં પ્રતિષ્ઠિત કરવામા આવેલી છે, સાથોસાથ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ના દશાવતાર ની પણ સમસ્ત મૂર્તિઓ અહીંયા ખુબ જ દિવ્ય તેજ સાથે દ્રષ્ટિગોચર થાય છે, પરિસરમાં શ્રી ગોગા મહારાજ નું મંદિર, તથા રહેવા માટે ધર્મશાળા અને ગાયો માટે ગૌશાળા પણ આવેલી છે.

શ્રી વડવાળાદેવ રામજી મંદીર, રબારી સમાજની જગ્યા, સામેત્રી-રખિયાલ તા. દહેગામ જી. ગાંધીનગર આયોજીત
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી લક્ષ્મી સ્વામી મંદીરના દિવ્ય દર્શન ૨૦૨૦
Shree Vadvala Dev Ramji Mandir Rabari Samaj ni Jagya Sametri Rakhiyal Dehgam Gandhinagar Arranged Divya Darshan of Shree Laxmi Swami Maharaj 2020

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.

Online Gujarat News
Motera, #Ahmedabad.

શ્રી વડવાળા દેવ રામજી મંદિર સામેત્રી રખિયાલ, સામેત્રી, રખિયાલ, ગાંધીનગર, દહેગામ, શ્રી લક્ષ્મી સ્વામી મંદિર, ઓનલાઇન ગુજરાત ન્યુઝ,, રીપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, રામજી મંદિર, ગુજરાતના મંદિરો, Sri Lakshmi Swami Mandir sametri, sametri, rakhiyal, dehgam, Gandhinagar, Shri vadvala Dev Ramji mandir sametri, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *