સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેર નજીક સલાટપુર ચાર રસ્તા ખાતે શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજ, તલોદ વિભાગ સંચાલિત શ્રી ઉમિયા માતાજી નું સુંદર મંદિર તથા સમાજ વાડી આવેલી છે, વાડીમાં શ્રી ઉમિયા માતાજી મંદિર, શ્રી શિવ મંદિર, લગ્ન માટેનો હોલ તથા સમાજના ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ આવેલી છે જેમાં કે.જી. થી લઈને બારમા સુધીના વર્ગો ભણાવાય છે, વાડીમાં આવેલ મેદાનમાં પણ ઘણા બધા સામાજીક કાર્યક્રમો યોજાતા રહે છે, શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં માતાજી ખુબ જ દિવ્ય સ્વરૂપ માં દૃષ્ટિગોચર થાય છે, જેમના દર્શન માત્રથી અનંત આનંદની અનુભૂતિ થાય છે.

સમાજ દ્વારા અનેકવિધ સામાજીક અને શૈક્ષણિક કાર્યક્રમો યોજાતા હોય છે.

શ્રી ઉમિયા માતા મંદિર વિશેની તમામ માહિતી તથા સમાજમાં થતા દરેક કાર્યક્રમોની વિગત ટ્રસ્ટી મંડળમાંથી શ્રી ધનજીભાઇ પટેલ, શ્રી ત્રિભોવનભાઇ પટેલ, શ્રી સુભાષચંદ્ર પટેલ, શ્રી રમણભાઈ પટેલ તથા શ્રી મંગળદાસ પટેલ અને શ્રી પ્રમોદચંદ્ર ગોસ્વામી દ્વારા આપવામાં આવી હતી.

તો આવો દર્શન કરીએ તલોદ નજીકના શ્રી ઉમાધામ મંદિર અને મેળવીએ સંપૂર્ણ માહિતી,

જુઓ સંપૂર્ણ એપિસોડ.

 

શ્રી ઉમિયા માતાજી મંદીર, સલાટપુર, તા. તલોદ, જી. સાબરકાંઠા દ્રારા આયોજીત
જગતજનની મા ઉમિયાના દિવ્ય દર્શન ૨૦૨૦

Shree Umiya Mataji Mandir, Ujediya, Talod Sabarkantha, Arranged Divya Darshan 2020

શ્રી ઉમિયા માતાજી મંદિર તલોદ, તલોદ, ઉજેડીયા, સલાટપુર, શ્રી ઉમિયા ધામ મંદિર તલોદ, સાબરકાંઠા, ઉમાધામ તલોદ, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, કૌશિક પરમાર, રીપોર્ટર કૌશિક પરમાર, શ્રી બાવન બાવીસ કડવા પાટીદાર સમાજ તલોદ, શ્રી બાવન પાટીદાર સમાજ તલોદ, Shri Umiya Mataji Mandir Talod, Talod, Ujediya, salatpur, Shri umadham talod, Sabarkantha, online Gujarat news, Kaushik Parmar, reporter Kaushik Parmar, Shri Bavan Gol Kadva Patidar Samaj trust Talod,

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *