ગાંધીનગરના સેક્ટર ૧૨ ખાતે ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતના રોહિત સમાજનો જીવનસાથી પસંદગી મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૧૨૦ લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓએ ભાગ લીધો હતો, કાર્યક્રમમા આમંત્રિત મહેમાનોના સ્વાગત સમારંભ બાદ દરેક ઉમેદવારોએ પોતાનો પરિચય આપ્યો હતો જેમા હજારો જ્ઞાતિજનો જોડાયા હતા.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી જગદીશભાઈ પ્રિયદર્શી દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા આયોજિત
સમગ્ર ગુજરાતના રોહિત સમાજનો જીવનસાથી પસંદગી મેળો ૨૦૨૦

Om Charitable Trust Gandhinagar Arranged Jeevansaathi Pasandagi Melo of Gujarat Rohit Samaj 08.03.2020

 

www.onlinegujaratnews.co.in તથા

http //youtube.com/OnlineGujaratNews

તો સબ્સક્રાઇબ કરો યુટ્યુબ પર ઓનલાઈન ગુજરાત ન્યુઝ

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *