ગુજરાતના પાટનગર ગાંધીનગર ના સેક્ટર 14મા દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા દ્વિતીય જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગુજરાત માંથી 150થી વધારે લગ્ન ઈચ્છુક ઉમેદવારોએ નામ નોંધાવીને સ્ટેજ ઉપર પોતાનો પરિચય આપ્યો હતો.

સમસ્ત કાર્યક્રમની વિગત દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રજનીકાંતભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ, ગુજરાત દ્વારા આયોજિત
જીવનસાથી પસંદગી મેળો ૧૪.૧૨.૨૦૧૯

Devanshi Education Trust Gujarat arranged Jeevansathi Pasandagi Mela 14.12.2019

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *