તીર્થભૂમિ સોસાયટી ઇસનપુર અમદાવાદ દ્વારા આયોજિત
હાટકેશ્વર મહાદેવ ના ૧૨મા પાટોત્સવ નિમિત્તે હૉમત્મક લઘુરૂદ્ર યજ્ઞ ૧૯.૧૦.૨૦૧૯

Hatkeshwar Mahadev Tirthboomi Society Isanpur Arranged
Homatmak Laghurudra on 12th Patotsav 19.10.2019

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં તીર્થ ભૂમિ સોસાયટી માં શ્રી હાટકેશ્વર મહાદેવજીનું સુંદર અને નાનુમંદિર આવેલું છે, મંદિર દ્વારા દર વર્ષે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, તે જ રીતે આ વર્ષે પણ બારમાં ભવ્ય પાટોત્સવ ની ઉજવણીના ભાગરૂપે લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજ સુધી મહાયજ્ઞ યોજાયો હતો તથા સાંજે યજ્ઞ પૂર્ણાહૂતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રાત્રિના ભવ્ય લોકડાયરાનુ આયોજન કરાયું હતુ જેમા સોસાયટી તથા આજુબાજુના સેંકડો રહીશો જોડાયા હતાં.

મંદીર દ્રારા શિવરાત્રી, રામનવમી તથા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવામા આવે છે.

જુઓ સંપુર્ણ વિડિઓ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *