તલોદ : જગતપુરા ગામ ખાતે શ્રી ભાથીજી મહારાજ, શ્રી રામદેવજી મહારાજ, શ્રી બહુચર માતાજી, શ્રી અંબાજી માતાજી સહિત ૧૧ દેવતાઓની ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નો આજથી યજ્ઞશાળાની સાથે શુભારંભ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જગતપુરા ગામમા સમગ્ર ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી કુલ ૧૧ દેવી-દેવતાઓના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે દેવી-દેવતાઓની…