મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આગલોડ ધામ ખાતે વિશ્વ પ્રસિદ્ધ એવુ શ્રી માણીભદ્ર વીર દાદાનું મૂળ સ્થાનક મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આસો સુદ પાંચમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ દાદાના ભવ્ય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામા આવી હતી, જેના ભાગરૂપે હવન પૂજનનુ સુંદર આયોજન કરાયું હતુ, જેમાં સમસ્ત ભારતભર માંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
જૂઓ સંપૂર્ણ એપિસોડ
Clebration of Shree Maanibhadra Veer Dada Pragtya Din at Aglod Vijapur on Occasion of Aapso sud Pancham
Shree Maanibhadra Veer Dada, Pragtya Din, Aglod, Vijapur, Aaso Sud Pancham,