આણંદ જિલ્લાના રાસનોલ ગામ ખાતે જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૨૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી તથા સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ હર્ષ સાથે હજારોની સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.કાર્યક્રમ ની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી કાંતિભાઈ એમ.ઠાકોર તથા સંસ્થા ના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Jankalyan Charitable Trust arranged Samuh Lagnotsav at Rasnol Anand 21/02/2025