અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલ આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે ખોડીયાર જયંતિ ની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તેના ભાગરૂપે નવચંડી યજ્ઞ તથા ભોજન પ્રસાદ અને રાત્રિના શક્તિ અને ભક્તિ રૂપી ભવ્ય માંડવા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા,કાર્યક્રમની સંપૂર્ણ વિગત કલ્પેશભાઈ પ્રજાપતિ તથા અન્ય મિત્રો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ