અમદાવાદના બાપુનગરમાં આવેલી જનરલ હોસ્પિટલ સામે આવેલી સોનારીયાની ચાલી મા શ્રી તરકુલ્હી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી તરકુલ્હી માતાજીની સાથોસાથ શ્રી મહાકાળી માતાજી તથા શ્રી લક્ષ્મી માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજમય પ્રતિમા માં બિરાજમાન છે, નવરાત્રી નિમિત્તે ભવ્ય દ્વિદિવસિય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં માતાજીની શક્તિ અને આરાધના રૂપી હવન પૂજન તથા માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આ વખતે આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો તથા સમાજ બંધુઓ જોડાયા હતા.
સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજીના પૂજારી તથા સેવક શ્રી સુનિલ ગુપ્તાજી દ્વારા માતાજીના નિર્જળા ઉપવાસ નો સંકલ્પ કરવામાં આવ્યો છે, કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી સુનિલ ગુપ્તાજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Tarkulhi Mataji Mandir Bapunagar ahmedabad Arranged Bhavya Shobhayatra during Navratri 22.10.2023


Shree Tarkulhi Mataji Mandir, Bapunagar, ahmedabad, Bhavya Shobhayatra, Navratri, 22.10.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed