ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે ઐતિહાસિક, સુંદર અને ભવ્ય શ્રી રાધાકૃષ્ણનુ મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે જન્માષ્ટમી મહોત્સવનો અહીંયા ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં જન્માષ્ટમીના દિવ્ય દિવસે અહીંયા કૃષ્ણ જન્મોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ભજન કીર્તન સહિત નંદ મહોત્સવનું આયોજન કરાયું હતુ, અને ત્યારબાદ દરેક ભાવિક ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી નટવરસિંહ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Radha Krishna Mandir Balva Mansa Arranged Krishna Janmotsav 2023
Shree Radha Krishna Mandir, Balva, Mansa, Krishna Janmotsav, Janmashtami Mahotsav, Janmashtami, 2023,