Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ગાંધીનગર : ઉવારસદ ગામના શ્રી અંત્રેશ્વર મહાદેવજી મંદિર ખાતે યોજાયો જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય લોકમેળો - online gujarat news

ગાંધીનગર જિલ્લાના ઉવારસદ છત્રાલ ગામ ખાતે ખુબ જ સુંદર અને ભવ્ય શ્રી અંત્રેશ્વર મહાદેવજીનું મંદિર નિર્માણ થઇ રહ્યુ છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે જન્માષ્ટમી તહેવારનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે અહીંયા ભાતીગળ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દાદા દર્શનાર્થે તથા મેળાનો લાહવો મેળવવા ઉમટી પડ્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ગોરધનભાઈ પટેલ, શ્રી જયેંદ્ર ગિરી મહારાજ તથા શ્રી દિલિપ કુમાર ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Antreshwar Mahadev Mandir Uvarsad Arranged Lokmelo on Janmashtami 2023
Shree Antreshwar Mahadev Mandir, Uvarsad, Gandhinagar, Lokmelo, Janmashtami, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *