ગાંધીનગર શહેરના સેક્ટર 12 ખાતે આવેલા રાજપુત ભવનમા શ્રી રાજપુત સમાજ ગાંધીનગર તથા ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિદ્ધિ પામનાર મહાનુભાવોના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા દીપ પ્રાગટ્ય બાદ પધારેલ મહેમાનોશ્રીઓ તથા દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો અને ત્યારબાદ ધોરણ 1 થી લઈને તમામ શૈક્ષણિક શ્રેણીઓના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિદ્ધિઓ પામનાર મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લાના રાજપૂત સમાજના બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત જિલ્લાના પ્રમુખશ્રી રતનસિંહજી વાઘેલા તથા શહેરના મહામંત્રી શ્રી ભરતસિંહજી બિહોલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Rajput Samaj Gandhinagar and Gandhinagar Rajput Samaj Seva Trust Arranged Sanman Samaroh of Bright Students 13.08.2023
Shree Rajput Samaj Gandhinagar, Gandhinagar Rajput Samaj Seva Trust, Sanman Samaroh, Bright Students, 13.08.2023, Tejasvi Vidhyarthio,