ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રામનગર ગામ ખાતેથી ટહુકાની શ્રી ચેહર માતાજી મંદિર અડાલજ સુધી પદયાત્રા સંઘ નું શ્રી પરેશભાઈ બાબુભાઇ પટેલ તથા શ્રી મહાકાળી મિત્ર મંડળ રામનગર દ્વારા પ્રથમ વાર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૩૦૦ થી વધારે પદયાત્રીકો જોડાયા હતા, પદયાત્રીકોને રસ્તામાં ચા નાસ્તો ઠંડા પીણા આઈસ્ક્રીમ તથા ભોજન પ્રસાદ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ માહિતી રામનગર ગામના શ્રી પરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Mahakali Mitra Mandal Ramnagar Kalol and Shree Pareshbhai BaBubhai Patel Ramnagar Kalol Arranged 1st Padyatra Sangh from Ramnagar to Adalaj Tahuka ni Chehar Mataji 02.07.2023
Mahakali Mitra Mandal, Ramnagar, Kalol, Shree Pareshbhai BaBubhai Patel, Padyatra Sangh, Ramnagar to Adalaj, Tahuka ni Chehar Mataji, 02.07.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *