ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાત્રજ ગામમાં શ્રી સધી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને શ્રી લાલા મશરૂની સધી મેલડી ધામ તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ મંદિર ખાતે શ્રદ્ધાની અને માનતાની શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના ઉપાસક ભુવાજી શ્રી ગાભુભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Lala Mashru ni Sadhi Meldi Dham Mandir Khatraj Arranged Bhavya Ramel Mahotsav 05.05.2023
Shree Lala Mashru ni Sadhi Meldi Dham Mandir, Khatraj, Ramel, 05.05.2023