મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સેદરડી ગામ ખાતે રાવત સેના ગુજરાત તથા સેદરડી ગામ પરિવાર દ્વારા ભવ્ય તૃતીય સમુહ લગ્ન ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 31નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ ભોજન સમારંભ અને સરકાર સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં સમાજ બંધુઓ તથા સામાજિક ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગતે પ્રમુખશ્રી પ્રભુભાઈ રાવત તથા ઉપપ્રમુખશ્રી કાળુભાઈ રાવત દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Ravat Sena Gujarat arranged 3rd Samuh Lagnotsav
Ravat Sena Gujarat, 3rd Samuh Lagnotsav, Sedardi, Kadi, Mehsana, Samuh Lagan,