અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રાવળદેવ (યોગી) સમાજ વિકાસ મંડળ (પશ્ચિમ) અમદાવાદ દ્વારા ભવ્ય દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૧૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સરકાર સમારંભ યોજીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં સમાજ બંધુઓ સહિત સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને સંતો મહંતો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ચમનભાઈ રાવળ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Ravaldev (Yogi) Samaj Vikas Mandal Paschim Amdavad Arranged 2nd Samuh Lagnotsav 02.05.2023
Ravaldev (Yogi) Samaj Vikas Mandal Arranged Paschim Amdavad 2nd Samuh Lagnotsav 02.05.2023