ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વાંસજડા ગામ ખાતે શ્રી વિહત મેલડી માતાજીનું નવીન અને સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો આજરોજ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જે નિમિત્તે અહીંયા ભવ્ય નવચંડી યજ્ઞ તથા માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી અમૃતજી ઠાકોર તથા યજ્ઞના આચાર્ય શ્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Vihat Meldi Mataji Pran Pratishtha Mahotsav Vaansjada Kalol


Shree Vihat Meldi Mataji, Pran Pratishtha Mahotsav, Vaansjada, Kalol,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *