અમદાવાદ નજીકના લપકામણ વિસ્તારમા શ્રી સોળ ગામ રાવળ યોગી વિકાસ મંડળ ભવ્ય ૭મા સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કુલ ૨૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના સત્કાર સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં સમાજબંધુઓ તથા સામાજિક અગ્રણીઓ સહિત રાજકીય અગ્રણીઓ અને સંતો મહંતો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પ્રમુખ શ્રી ચહેરાભાઈ રાવળ, શ્રી દશરથ ભાઈ રાવળ તથા શ્રી રાજુભાઇ રાવળ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Sol Gam Raval Yogi Vikas Mandal Arranged 7th Samuh Lagnotsav 12.03.2023


Shree Sol Gam Raval Yogi Vikas Mandal, 7th, Samuh Lagnotsav, 12.03.2023,

Shree Sol Gam Raval Yogi Vikas Mandal Arranged 7th Samuh Lagnotsav 12.03.2023


Shree Sol Gam Raval Yogi Vikas Mandal, 7th, Samuh Lagnotsav, 12.03.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed