અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે શ્રી રાજુભાઈ બારડના ફાર્મ હાઉસમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદ સ્વામીજીનું સુંદર સમાધિ મંદિર આવેલું છે, અહીંયા મંદિર ખાતે ફાગણ વદ બીજનો ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે ભવ્યથી ભવ્ય બાપુના નિર્માણ તિથી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે અહીંયા નિર્વાણ તિથી મહોત્સવ તથા કથા અમૃતમ અને રાત્રિના ભવ્ય લોકડાયરા સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી રાજુભાઈ બારડ તથા શ્રી અજમલજી બારડ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ


Param Pujya Shree Swarupanand Swami Nirvan Tithi Mahotsav At Rajubhai Barad Farm House, Virochannagar Sanand


Param Pujya Shree Swarupanand Swami, Nirvan Tithi Mahotsav, Virochannagar, Sanand

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *