મહેસાણા જિલ્લાના કડી શહેરમાં સંત શિરોમણી રોહીદાસ સેવા ટ્રસ્ટ, કુંડાળ, કડી દ્વારા ભવ્ય ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 21 રોહિત સમાજના નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, સંસ્થાના પ્રમુખશ્રી ગીરીશભાઈ પરમાર સહિત સમગ્ર આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઈ હતી, ત્યારબાદ મહેમાન તથા દાતાશ્રીઓના સત્કાર સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત અંતે દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં સુંદર કરિયાવર ભેટ આપીને સંતો મહંતો તથા દાતાશ્રીઓ દ્વારા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Sant Shiromani Rohitdas Seva Trust Kundal Kadi Arranged 4th Samuh Lagnotsav of Rohit Samaj 22.02.2023
Sant Shiromani Rohitdas Seva Trust, Kundal, Kadi, 4th Samuh Lagnotsav, Rohit Samaj, 22.02.2023,