મહેસાણા જિલ્લાના કડી શહેરમા આનંદ પાર્ક સોસાયટીમા શ્રી રાજરાજેશ્વરી પીઠમ આનંદધામ આવેલુ છે, જ્યાં શ્રી રાજરાજેશ્વરી માઁ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, આનંદધામ ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે મહા શિવરાત્રી નિમિત્તે અહીંયા ભવ્યાતિભવ્ય શ્રી મહારુદ્ર યજ્ઞનુ આયોજન કરવામા આવ્યું છે, જે યજ્ઞ ૧૭ થી ૧૯ ફેબ્રુઆરી દરમ્યાન યોજાઈ રહ્યો છે, જેમા આજે શિવરાત્રી મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ખૂબ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય માતાજીશ્રી ઉર્વશીબેન દવે તથા ભુદેવ શ્રી લાલભાઈ શાસ્ત્રી દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Rajrajeshwari Peetham Ananddham Kadi Arranged Shree Maharudra Yagn on Occasion of Shivratri Mahotsav
Shree Rajrajeshwari Peetham, Ananddham, Kadi, Shree Maharudra Yagn, Shivratri, Mahotsav,