ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના શેરીસા ગામ ખાતે શ્રી વેરાઈ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિડ8વાસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ અત્યારે આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ સહિત દ્વિતીય દિવસે જલયાત્રા તથા શોભાયાત્રા તથા તૃતીય દિવસે ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રણછોડજી ઠાકોર, શ્રી મહેશ ભાઈ જોશી તથા શ્રી રીતેશભાઈ ચતુર્વેદી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Verai Mataji Pran Pratishtha Mahotsav Sherisa
Shree Verai Mataji Pran Pratishtha Mahotsav Sherisa, Kalol,