તાલુકા જિલ્લા મહેસાણાના મેઉ ગામ ખાતે ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા આજરોજ ત્રિદશાબ્દિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા રાત્રી સત્સંગ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, તથા અંતિમ દિવસે ભવ્ય શાકોત્સવનુ પણ આયોજન કરાયુ છે, જેમા ખુબ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો સહીત સંતો મહંતો પધારશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શાસ્ત્રી સ્વામી શ્રી અખિલેશદાસજી તથા ગામના અરવિંદસિંહજી ચાવડા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Swaminarayan Mandir Meu Mehsana Celebrated Tridashabdi Mahotsav 2023
Shree Swaminarayan Mandir, Meu, Mehsana, Tridashabdi Mahotsav, 2023,