મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરજીસણ ગામ ખાતે ત્રણ ત્રણ ભવ્યથી ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રથમ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર જીર્ણોદ્ધાર મહોત્સવ યોજાયો, ત્યારબાદ શ્રી હરસિદ્ધ માતાજી તથા શ્રીરામ પરિવારના પાટોત્સવ રજત જયંતિ મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞ તથા અંતિમ દિવસે ભક્તરાજ શ્રી ગોવિંદજીભા ભગતના ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ પરમ પૂજ્ય મણિનગર ગાદી સંસ્થાનના શ્રી જીતીન્દ્ર પ્રિયદાસજી મહારાજ કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષો સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી નવીનભાઈ પટેલ શ્રી રાજેશભાઈ પટેલ શ્રી નટવરભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Harsidhdhi Mataji Mandir Karjisan Celebrated Rajat Jayanti Mahotsav
Shree Harsidhdhi Mataji Mandir, Karjisan, Rajat Jayanti Mahotsav, Kadi, Mehsana,