તાલુકા જિલ્લા ગાંધીનગર ના ડભોડા બુટાકીયા ગામ ખાતે ત્રિમંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં શ્રી બાલા બહુચર માતાજી, શ્રી રામદેવજી મહારાજ તથા શ્રી સોમનાથ મહાદેવની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, તથા દિવ્ય અને ભવ્ય વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
સમગ્ર પ્રસંગ દરમિયાન અનેકવિધ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમની સંપૂર્ણ શ્રી પ્રવીણભાઈ જોશી તથા શ્રી હિતેશભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ


Trimandir Pran Pratishtha Mahotsav Butakiya Dabhoda Gandhinagar

Trimandir Pran Pratishtha Mahotsav Butakiya Dabhoda Gandhinagar
Trimandir, Pran Pratishtha Mahotsav, Butakiya, Dabhoda, Gandhinagar, Shree Bala Bahuchar Mandir, Ramdevpir Mandir, Shree Somnath Mahadev Mandir,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *