તાલુકા જિલ્લા મહેસાણાના ટુંડાલી ગામ ખાતે શ્રી પીપળેશ્વર મહાદેવજીનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, જે મંદિરનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે ભવ્ય નવીન મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ત્રિ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ યોજાઈ રહ્યો છે, જે મહોત્સવ 5 નવેમ્બરથી શરૂઆત થઈને 7 નવેમ્બર સુધી યોજાશે,જેમાં અનેકવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવેલ છે, આજરોજ દ્વિતીય દિવસે ભવ્ય યજ્ઞશાળા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર અને મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી રમેશભાઈ પટેલ તથા યજ્ઞ આચાર્ય શ્રી દિનેશભાઇ રાવલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri Pimpleshwar Mahadev Mandir tundali Pran Pratishtha Mahotsav 2022


Shri Pimpleshwar Mahadev Mandir, tundali, Mehsana, Pran Pratishtha Mahotsav, 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed