ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના શ્રી રાધા કૃષ્ણ મંદિર ખાતે શ્રી રાધા કૃષ્ણ મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય તુલસી વિવાહ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જે કાર્યક્રમ બે દિવસ સુધી યોજાયો હતો, જેમા ગ્રહ શાંતિ, ગણેશ સ્થાપના, રાસ ગરબા, મહેંદી, વરઘોડો, લગ્ન વિધિ તથા વિદાય સહીતની તમામ વિધી અને રસમો વૈદિક મંત્રોચ્ચાર સહીત કરવામા આવી હતી, જેમા ખુબ જ હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ટ્રસ્ટીશ્રી રમણભાઈ પટેલ, શ્રી રાકેશ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ તથા શ્રી જયેશભાઇ પટેલ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Radha Krushna Mandir Trust Dingucha Arranged Tulsi Vivah 05.11.022
Shree Radha Krushna Mandir Trust Dingucha, Dingucha, Kalol, Gandhinagar, Shree Radha Krushna Mandir Dingucha, Tulsi Vivah,