ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વાયણા ગામ ખાતે શ્રી ટકાવાળી સિકોતર માતાજી નુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી મુકેશજી નાગરજી ઠાકોર પરિવાર દ્વારા સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી હિરલબેન રાવલ ના સુરોમા શ્રી ચામુંડા માતાજી, શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી સિકોતર માતાજી, શ્રી જોગણી માતાજી તથા શ્રી સેંધણી માતાજીના ફૂલોના ભવ્ય ગરબા મહોત્સવ તથા હવન પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત માતાજીના સેવક શ્રી મુકેશજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ,
Shree Mukeshji Nagarji Thakor Vayna Kalol Arranged Ful Garba Mahotsav Singer Hiral Raval 05.11.2022
Shree Mukeshji Nagarji Thakor Vayna, vayna, Kalol, Fulo na Garba, Garba Mahotsav, Hiral Raval, 05.11.2022,