અમદાવાદના સાબરમતી વિસ્તારમાં હિન્દુ સામ્રાજ્ય સેના સંચાલિત હિન્દુ સાંસ્કૃતિક ઉત્સવ સમિતિ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કલાકારો દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને જુમી ઉઠ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પ્રમુખશ્રી અશોકજી શર્મા દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Hindu sanskrutik Utsav Samiti arranged Bhavya raj garba on Sharad Purnima 09.10.2022


Hindu sanskrutik Utsav Samiti, Bhavya ras garba, Sharad Purnima, 09.10.2022, Hindu Samrajya Sena,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed