ગાંધીનગર શહેરના સેક્ટર 5B ખાતે શ્રી મહાકાળી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિરના શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા નવરાત્રીનો ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય નવરાત્રી મહોત્સવનુ સેક્ટર 5B ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ રોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગાંધીનગરના રહીશો હજારોની સંખ્યામાં જોડાઈને માતાજીના ગુણલા તથા ગરબા ગાય છે.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ગાંધીનગરના ઉદ્યોગપતિ શ્રી અંબુસિંહજી ગોલ સાહેબ, તથા શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટના પ્રમુખ અને ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહજી ગોલ અને ડૉ. સુરેશ વ્યાસજી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri Mahakali Seva Trust Sector 5B Gandhinagar arranged Bhavya Navratri Mahotsav 2022 at Shri Mahakali Mandir Sector 5B Gandhinagar

Shri Mahakali Seva Trust Gandhinagar, Sector 5B, Gandhinagar, Navratri Mahotsav, 2022, Shri Mahakali Mandir Sector 5B, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *