આજરોજ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમા શ્રી વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે શ્રી વિશ્વકર્મા જનસંહાયક ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ભવ્યાતિભવ્ય શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે પૂજન અર્ચન તથા મહા આરતી કર્યા બાદ રથયાત્રાનુ ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ, જે આજરોજ પશ્ચિમ તથા આવતી કાલે પૂર્વ વિસ્તારમા યોજાશે, જેમાં આજે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના બંધુઓ તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી રાકેશભાઈ વિશ્વકર્મા, શ્રી નરેન્દ્રભાઈ વિશ્વકર્મા, શ્રી ભુપેન્દ્રભાઈ વિશ્વકર્મા, શ્રી ગોવિંદભાઈ વિશ્વકર્મા તથા શ્રી પ્રકાશભાઈ વિશ્વકર્મા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Vishvakarma JanSahayak Charitable Foundation Ahmedabad Arranged Shree Vishvakarma Ekta Yatra 17.09.2022
Shree Vishvakarma JanSahayak Charitable Foundation, Ahmedabad, Chandlodiya, Shree Vishvakarma Ekta RathYatra, 17.09.2022, Rathyatra, Vishvakarma Mandir Chandlodiya,