અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ચાંદીયેલ ગામ આંબા હોટેલ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે રામદેવ નવરાત્રી મહોત્સવનુ ભાદરવા મહિનામા ખૂબ જ મોટો મહિમા છે, જ્યાં અહીંયા રોજ ભજન કીર્તન નું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે ભાદરવા સુદ નોમ ના રોજ અહીંયા ભવ્ય નેજા મહોત્સવનુ આયોજન કરવામા આવે છે, જેમાં આજુબાજુના સમસ્ત ગ્રામજનો હર્ષોઉલ્લાસ સાથે બાબા રામદેવપીરના નેજા લઈને મંદિરે પહોંચે છે અને નેજા મંદિરે ચઢાવે છે તથા સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે,


દર વર્ષની જેમ આ વર્ષે પણ નેજા મહોત્સવના કાર્યક્રમના ભોજન પ્રસાદના મુખ્ય યજમાન દાતાશ્રી ચાંદીયેલ રણછોડપુરા ના શ્રી ગોવિંદજી કારાજી સોઢાપરમાર હતા.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ચંદુભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Ramdevpir Mandir Chadiyel Amba Hotel Dadkroi Arranged Neja Mahotsav 2022


Shree Ramdevpir Mandir, Chadiyel, Amba Hotel, Dadkroi, Ahmedabad, Neja Mahotsav, 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *