તાલુકા જિલ્લા ગાંધીનગર ના વલાદ ગામ ખાતે ચિલોડા હાઇવે ઉપર અમદાવાદના વૈષ્ણોદેવી યાત્રા સંઘ તથા વિરાટનગર યુવક મંડળ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે ભવ્યથી ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પદયાત્રીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં સવારે ચા નાસ્તો તથા બંને ટાઈમ ફૂલ ડીશ ભોજન, નાહવાની રહેવાની તથા જમવાની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, સંસ્થા દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે, જેની સંપૂર્ણ વિગત સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી જ્યાં તમામ કાર્યકરો સહિત પ્રમુખશ્રી વિનયભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.


જુઓ સંપૂર્ણ એપિસોડ

VaishnoDevi Yatra Sangh Virat Nagar yuvak Mandal arranged Bhavya Seva camp for ambaji padyatrik at valad gam

VaishnoDevi Yatra Sangh, ViratNagar yuvak Mandal, Abmedabad, Ambaji Seva camp, Ambaji padyatrik, valad gam,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *