અમદાવાદના રાયપુર વિસ્તારમા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતી દ્વારા ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાવામા આવી હતી, જેમા સવારે પ્રથમ અમદાવાદ શહેરને વસાવનાર રાજા શ્રી આશાવલ ભીલની દિવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વિશાળ રેલી સ્વરૂપમા કાંકરિયા મ્યુનિસિપલ હોલ ખાતે પહોંચી હતી, જ્યાં અનેક સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરાયુ, જેમા સામાજિક અગ્રણીઓના સન્માન બાદ પારંપરિક આદિવાસી લોક નૃત્ય તથા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનુ વિતરણ કરાયુ હતુ, જેમા હજારોની સંખ્યામા સમાજ બંધુઓ તથા સામાજીક આગેવાનો જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી આશાભાઈ લિડીયા, શ્રી કમલેશભાઈ વાઘેલા, શ્રી પ્રતાપભાઈ રાણા સહિત વિવિધ સામાજિક અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપુર્ણ એપિસોડ,



Vishv Aadivasi Divas ujavani Samiti celebrated 9thAugust Vishv Aadivasi Divas 09.08.2022


Vishv Aadivasi Divas ujavani Samiti, 9th August, Vishw Aadivasi Divas, 09.08.2022, International Indigenous People Day, :

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed