મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ભાવસોર ગામ ખાતે વિજાપુર=લાડોલ રોડ ઉપર શ્રી સાંઇધામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સાંઈબાબાનુ ખૂબ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી સાંઈબાબા ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં અહીંયા બિરાજમાન છે, મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ૯મા પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી જ યજ્ઞ પૂજનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ યજ્ઞ પુર્ણાહુતી અને કેક કટિંગ બાદ મહાપ્રસાદનુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ટ્રસ્ટના પ્રમુખશ્રી ચિરાગભાઈ પટેલ તથા મંત્રી શ્રી રાજુભાઇ બારોટ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Saaidham Seva Trust Bhavsor Arranged 9th Patotsav at Shree Saaibaba Mandir Bhavsor Vijapur


Shree Saaidham Seva Trust, Bhavsor, 9th Patotsav, Shree Saaibaba Mandir Bhavsor, Vijapur, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed