ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગામ ખાતે શ્રી બહુચર માતાજી તથા શ્રી અંબાજી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે આજે દ્રિતીય દિવસના રોજ ભવ્યાતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Bahuchar Mataji Tatha Shree Ambaji Mandir Nasmed Pran Pratishtha Mahotsav

Shree Bahuchar Mataji, Shree Ambaji Mandir, Nasmed, Kalol, Gandhinagar, Pran Pratishtha Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed