વિશ્વકર્મા જયંતીની ઉજવણી સમગ્ર વિશ્વમા ચાલી રહી છે, ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદના ઓગણજ વિસ્તારમા જ્યાં અહીંયા પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી વિશ્વકર્મા ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે, ટ્રસ્ટ દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજે મહા સુદ તેરસના દિવ્ય દિવસે શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે અહીંયા ભવ્યાતિભવ્ય શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સામાજિક અગ્રણીઓ તથા દાતાશ્રીઓના સન્માન સમારંભ બાદ ભવ્યાતિભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત જ્ઞાતિબંધુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની માહિતી તથા સંસ્થાની વિગત ટ્રસ્ટના મંત્રીશ્રી અમૃતભાઈ સુથાર દ્વારા આપવામાં આવી હતી.


તો આવો વિશ્વકર્મા જયંતી ના દીવસે કરીએ દર્શન ઓગણજ ખાતે બિરાજમાન શ્રી વિશ્વકર્મા ભગવાનના.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Patanvada Gajjar Suthar Samaj Trust Ahmedabad Arranged Shree Vishvakarma Jayantiahotsav 2022

Patanvada Gajjar Suthar Samaj Trust, Ahmedabad, Ognaj, Ahmedabad, Shree Vishvakarma Jayanti Mahotsav, 2022, Vishvakarma Jayanti Vishvakarma Mandir Ognaj, Amdavad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed